________________
૧૫૭.
પ્રશ્નોત્તરી ભાગ-૫
કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગો ૧ સર્વ ઉદયના ૩૦૧૨ ઉદયસત્તાભાંગા ૪૧
બંધભાંગો = ૩૦૧૯૨ બંધોદયસત્તા (સંવેધ)ભાંગા થાય છે. ૬૬૨. આ જીવોને ત્રણે વિકલ્પના પચ્ચીસના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય
ર૫ના બંધે ત્રણે વિકલ્પ આશ્રયી પહેલા વિકલ્પથી સંવેધ ૪૮૭૮૦૮ થાય બીજા વિકલ્પથી સંવેધ ૨૪૪૯૨૮ થાય ત્રીજા વિકલ્પથી સંવેધ
૩૦૧૯૨ થાય કુલ સંવેધભાંગા
૭૬૨૯૨૮ થાય છે. ૬૬૩. આ જીવોને છવ્વીશના બંધે સામાન્યથી બંધઉદયસત્તાના વિકલ્પો કેટલા
હોય? ૨૬ના બંધે પર્યાપ્તા એકેન્દ્રિયના બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧. ઉદયભાંગા ૭૬૦૮ + ૬૪ = ૭૬૭૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬,
૮૦, ૭૮. ૬૬૪. આ જીવોને છવ્વીશના બંધે એક્ટ્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ૨૬ના બંધે બંધભાંગા ૧૬. ૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ૮ ઉદયભાંગા, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૧૬ ૪ ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ ૪
૫ = ૪૦. ૬૫. આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૬ના બંધે બંધ ભાંગા ૧૬. ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા