________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
ઉ
૧૫૯
૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૬ના ઉદયે,
સામાન્યમનુષ્યના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫૨. ૬૭૧. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે કુલ ઉદયસત્તામાંગા કેટલા
થાય?
સામાન્યતિર્યંચના
૧૪૪૦
૧૧૫૨
સામાન્યમનુષ્યના કુલ ઉદયસત્તાભાંગા
૨૫૯૨ થાય છે.
૬૭૨. આ જીવોને છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
૨૬ના બંધે બંધમાંગા ૧૬, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ + દેવતના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૪ = ૩૮૪, ઉદયસત્તામાંગા ૨૪ × ૨ = ૪૮. ૬૭૩. આ જીવોને છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૮ના ઉદયે, સામાન્યતિર્યંચના ૫૭૬ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૧૫૨ = ૧૮૪૩૨, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪
૪ = ૪૬૦૮.
૬૭૪. આ જીવોને છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ + દેવતાના ૧૬ = ૪૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૧૬ ૪ ૪૦ = ૬૪૦, ઉદયસત્તાભાંગા ૪૦ ૪ ૨ = ૮૦. ૬૭૫. આ જીવોને છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
ઉ