________________
૧૫૪
૨૩૦૪.
૬૪૯. આ જીવોને પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ ૨૫ના બંધે બંધમાંગો ૧. ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧૬ ૪ ૧ = ૧૬, ઉદયસત્તામાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૬૫૦. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
હું
કર્મગ્રંથ-૬
સામાન્યમનુષ્યના ૨૮૮ = ૫૭૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧ ૪ ૫૭૬ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૫૭૬ ૪ ૪ =
= ૪૬૦૮.
૬૫૧. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
૨૫ના બંધે બંધભાંગો ૧. ૨૮ના ઉદયે સામાન્યતિર્યંચના ૫૭૬ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧ ૪ ૧૧૫૨ = ૧૧૫૨, ઉદયસત્તામાંગા ૧૧૫૨ ૪ ૪
૨૫ના બંધે બંધમાંગો, ૧, ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧ ૪ ૨૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ ૪ ૨ = ૪૮. ૬૫૨. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ
સામાન્ય જીવોના
વૈક્રીય જીવોના
૪૬૦૮ ઉદયસત્તાભાંગા
૪૮ ઉદયસત્તામાંગા
કુલ
૪૬૫૬ ઉદયસત્તાભાંગા થાય.
૬૫૩. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય જીવોના