________________
પ્રશ્નોત્તરી ભાગ-૫
૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગ ૧૧૫ પર ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૬૦૮ કુલ ઉદયસત્તાભાંગા
૩૦૬૧૬ ૬૪૪. આ જીવોને પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ રપના બંધે બંધભાંગા ૮
ઉદયસત્તાભાંગા ૩૦૬૧૬ આ કારણથી ૩૦૬૧૬ ઉદયસત્તાભાંગા *
બંધભાંગા ૮ = ૨૪૪૯૨૮, બંધોદયસત્તાભાંગા થાય. ૬૪૫. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધ બંધ-ઉદયસત્તાસ્થાનો તથા - ભાંગા કેટલા થાય?
૨૫ના બંધે અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય બંધમાંગો ૧ ઉદયસ્થાન ૮ ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૭૯૯૨, સત્તાસ્થાન
૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. ૬૪૯. આ જીવોને પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉં ૨૫ના બંધે બંધ ભાંગો ૧, ૨૧ના ઉદયે, સામાન્યતિર્યંચના ૮ +
સામાન્ય મનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧
૪ ૧૬ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧૬ + ૪ = ૬૪. ૬૪૭. આ જીવોને પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધમાંગો ૧, ૨૫ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ +
વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮.
બંધોયભાંગા ૧ ૪ ૧૬ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧૬ ૪૨ = ૩૨. ૬૪૮. આ જીવોને પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યજીવોના
- ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રપના બંધ બંધમાંગો ૧. રત્ના ઉદયે સામાન્ય તિર્યચના ૨૮૮ +