________________
૧૫૫
પ્રશ્નોત્તરી ભાગ-૫
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગો ૧. ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર +
સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧ ૪ ૧૭૨૮ = ૧૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪૪
= ૬૯૧૨. ૬૫૪. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગો ૧, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮.
બંધોદયભાંગા ૧ x ૨૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૬૫૫. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્યજીવોના
૬૯૧૨ ઉદયસત્તાભાંગા વૈકીય જીવોના
૪૮ ઉદયસત્તાભાંગા
૬૯૬૦ ઉદયસત્તાભાંગા થાય. ૬૫૬. આ જીવોને પચ્ચીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્યજીવોના સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગો ૧. ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ + સામાન્ય મનુષ્યનાં ૧૧૫ર = ૨૮૮૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧ ૪ ૨૮૮૦ = ૨૮૮૦, ઉદયસત્તાભાંગા ૨૮૮૦ ૪૪
= ૧૧૫૨૦. ૬૫૭. આ જીવોને પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ રપના બંધ બંધભાંગો ૧, ૩૦ના ઉદયે વૈકીય તિર્યંચના ૮ ઉદયભાંગા,
સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮૪૧ = ૮, ઉદયસત્તાભાંગ ૮ ૪૨ =