________________
૧૫૦
કર્મગ્રંથ-૬ ૬૩૧. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૮, ર૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ ૮ ૨૮૮ = ૨૩૦૪,
ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪૪ = ૧૧૫ર થાય. ૬૩૨. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે કુલ
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના
૧૪૪૦ ઉદયસાભાંગા સામાન્ય મનુષ્યના
૧૧૫ર ઉદયસત્તાભાંગા
ર૫૯૨ ઉદયસત્તભાંગા ૬૩૩. આ જીવોને પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ૨૫ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે, વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ + દેવતાના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ર. બંધોદયભાંગા ૮ x ૨૪ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮
થાય. ૬૩૪. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
૨૫ના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ ૮ ૧૧૫ર = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪
= ૪૬૦૮, ૬૩૫. આ જીવોને પચ્ચીશના બંધે અાવીશના ઉદયે વૈકીયજીવોના ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ઉ રપના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +