________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
થાય.
૬૩૬. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
૨૫ના બંધે બંધભાંગા ૮,
સામાન્યજીવોના
વૈક્રીયજીવોના
હ
ઉ
૧૫૧
વૈક્રીયમનુષ્યના ૮ + દેવતાના ૧૬ = ૪૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૪ ૪૦ = ૩૨૦, ઉદયસત્તાભાંગા ૪૦ ૪ ૨ = ૮૦
કુલ
૪૬૮૮ ઉદયસત્તામાંગા
૬૩૭. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
૨૫ના બંધે બંધભાંગા ૮, ૨૯ના ઉદયે, સામાન્યતિર્યંચના ૧૧૫૨ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ ૪ ૧૭૨૮ = ૧૩૮૨૪. ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨.
૬૩૮. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયજીવોના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
૨૫ના બંધે બંધભાંગા ૮, ૨૯ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ + દેવતાના ૧૬ = ૪૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયબાંગા ૮ ૪ ૪૦ = ૩૨૦, ઉદયસત્તાભાંગા ૪૦ ૪ ૨ = ૮૦. ૬૩૯. આ જીવોને પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તામાંગા
હ
હ
૪૬૦૮ ઉદયસત્તામાંગા
૮૦ ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
૨૫ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૭૨૮ + સામાન્યમનુષ્યના ૧૧૫૨ = ૨૮૮૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ ૪ ૨૮૮૦ = ૨૩૦૪૦, ઉદયસત્તામાંગા ૨૮૮૦ ૪