________________
૧૪૯
પ્રશ્નોત્તરી ભાગ - ૫ ૬૨૬. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે
સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા? ઉ ૨૫ના બંધ બંધાભાંગા ૮. ૨૧ ના ઉદયે, સામાન્ય મનુષ્યના ઉદયભાંગા
૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ + ૮ = ૬૪. ઉદયસત્તાભાંગા ૮ *
૪ = ૩૨. ૬૨. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે દેવતાના
ઉદય સત્તાભાંગા કેટલા થાય? ઉ ૨પના બંધ બંધભાંગા ૮. ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન
૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪. ઉદયસત્તાભાંગા ૮ : ૨
= ૧૬. ૬૨૮. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે
ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યચના ૪૦ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ૩ર ઉદયસત્તાભાંગા દેવતાના
૧૬ ઉદયસત્તાભાંગા
૮૮ ઉદયસત્તાભાંગા ૬૨૯. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૫ના બંધ બંધભાંગા ૮, ૨૫ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮+ વૈક્રીયમનુષ્યના - ૮ + દેવતાના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮
૪ ૨૪ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮ થાય છે. ૬૩૦. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે
સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૮ ૪ ૨૮૮ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦.