________________
૧૪૮
કર્મગ્રંથ-૬ ૧૧૫ર, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૧૫ર = ૧૮૪૩૨, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪
૧૧૫ર : ૪ = ૭૩૭૨૮. ૬૨૩. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા
થાય?
[૭૩૭૨૮
૨૫ના બધે બધભાંગા ૧૬. ૨૧ના ઉદયે
૧૧૫૨ રપના ઉદયે
૫૧૨ ૨૬ના ઉદયે
૪૧૪૭૨ ૨૭ના ઉદયે
૫૧૨ ૨૮ના ઉદયે
૭૪૪૯૬ ૨૯ના ઉદયે
૧૧૧૩૬૦ ૩૦ના ઉદયે
૧૮૪૫૭૬ ૩૧ના ઉદયે કુલસંવેધભાંગા
૪૮૭૮૦૮ ૬૨૪. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે સામાન્યથી સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધ બાદરપર્યાપ્ત પ્રાયોગ્ય બંધભાંગા ૮ ઉદયસ્થાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા
૭૬૦૮, સત્તાસ્થાન પ. ૬૨૫. આ જીવોને બીજાવિક્લપથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે
સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૫ના બંધ બંધભાંગા ૮, ૨૧ના ઉદયે સામાન્યતિર્યંચના ૮ ઉદયભાંગા, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪. ઉદયસત્તાભાંગા ૮૪ ૫ = ૪૦.