________________
૧૪૭
૭૬૮
પ્રશ્નોત્તરી ભાગ - ૫
સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૧૬. ર૯ના ઉદયે, સામાન્યજીવોના
૧૧૦૫૯૨ સંવેધભાંગા વૈક્રીયજીવોના કુલ સંવેધભાંગા
૧૧૧૩૬૦ ૬૧૯. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ર૫ના બંધે બંધભાંગા ૧૬. ૩૦ના ઉદયે. સામાન્ય તિર્યંચના ૧૭૨૮ + સામાન્ય મનુષ્યના ૧૧૫ર = ૨૮૮૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮૦ = ૪૬૦૮૦, ઉદયસત્તાભાંગા ૨૮૮૦ x ૪ = ૧૧૫૨૦. બંધોદયસત્તાભાંગા ૧૬
૨૮૮૦ x ૪ = ૧૮૪૩૨૦. ૬૨૦. આ જીવોને પચ્ચીશના બંધે ત્રિીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૩૦ના ઉદયે, વૈકીયતિર્યંચના ૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧૬ x ૮ = ૧૨૮. ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૮ ૮ ૨ =
૨૫૬. ૬૨૧. આ જીવોને પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય?
૨૫ના બંધ બંધભાંગા ૧૬, સામાન્ય જીવોના
૧૮૪૩૨૦ સંવેધભાંગા વૈકીય જીવોના
- ૨૫૬ સંવેધભાંગા કુલ સંવેધભાંગા
૧૮૪૫૭૬ ૬૨૨. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૫ના બંધ બંધભાંગા ૧૬. ૩૧ના ઉદયે ઉદયભાંગા સામાન્ય તિર્યંચના