________________
૧૪૬
કર્મગ્રંથ-દ
૬૧૪. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય શરીરીના સંવેધભાંગા કેટલા થાય ?
હ ૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. ઉદયભાંગા ૧૬ ૪ ૨૪ = ૩૮૪. ઉદયસત્તાભાંગા ૨૪ ૪ ૨ = ૪૮. બંધોદયસત્તામાંગા ૧૬ ૪ ૨૪ ૪ ૨ = ૭૬૮.
૬૧૫. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
૨૮ના ઉદયે
સામાન્યજીવોના
વૈક્રીય જીવોના
કુલ સંવેધભાંગા
૭૪૪૯૬
થાય
૬૧૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે
ઉ
૭૩૭૨૮ સંવેધભાંગા
૭૬૮ સંવેધભાંગા
સંવેદભાંગા કેટલા થાય ?
૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૯ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૧૫૨ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૭૨૮ = ૨૭૬૪૮. ઉદયસત્તામાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧૭૨૮ ૪ ૪ = ૧૧૦૫૯૨. ૬૧૭. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ?
૯૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૯ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૪ = ૩૮૪. ઉદયસત્તાભાંગા ૨૪ × ૨ = ૪૮. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૨૪ ૪ ૨ = ૭૬૮.
૬૧૮. આ જીવોને પહેલા વિકલ્પથી પચીશના બંધે ઓગણત્રીશના ઉદયે
ઉ