________________
૧૪૫
પ્રશ્નોત્તરી ભાગ - ૨
ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦. બંધોદયસત્તાભાંગા ૧૬ *
૨૮૮ ૪ ૫ = ૨૩૦૪છે. ૬૧૦. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૧૬. ર૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮ = ૪૬૦૮. ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧પ. બંધોદયસત્તાભાંગા ૧૬ :
૨૮૮ ૪ ૪ = ૧૮૪૩૨. ૬૧૧. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધ છવ્વીશના ઉદયે કુલ
સંવેધભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યંચના
ર૩૦૪૦ સંધ સામાન્ય મનુષ્યના
૧૮૪૩૨. કુલ સંવેધભાંગા
૪૧૪૭૨ ૬૧૨. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૭ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ વૈકીયમનુષ્યના
૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૬ = ૨૫૬. ઉદયસત્તાભાંગા ૧૬ 1 ૨ = ૩૨. બંધોદયસત્તાભાંગા
૧૬ ૪ ૧૬ x ૨ = ૫૧૨. ૬૧૩. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે અાવીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૧૫ર = ૧૮૪૩૨. ઉદયસત્તાભાંગા ૧૧૫ર » ૪ = ૪૬૦૮. બંધોદયસત્તાભાંગા ૧૨ x ૧૧૫ર ૪ ૪ = ૭૩૭૨૮.