________________
૧૪૪
કર્મગ્રંથ-દ
૬૦૫. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય ?
=
૨૫ના બંધે બંધભાંગા ૧૬, ૨૧ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૫. બંધોદયભાંગા ૧૬ ૪ ૮ ૧૨૮. ઉદયસત્તામાંગા ૮ ૪ ૫ = ૪૦. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૮ ૪ ૫ = ૬૪૦. ૬૦૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ?
૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૧ના ઉદયે, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૮ = ૧૨૮. ઉદયસત્તાભાંગા ૮ ૪ ૪ = ૩૨. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૮ ૪ ૪ = ૫૧૨.
૬૦૭. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૧૬.૨૧ના ઉદયે,
ઉ
સામાન્યતિર્યંચના
ઉ
ઉ
૬૪૦
૫૧૨
સામાન્યમનુષ્યના કુલ સંવેધભાંગા
૧૧૫૨ થાય છે. ૬૦૮. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય ?
૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૫ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૬ = ૨૫૬. ઉદયસત્તામાંગા ૧૬ ૪ ૨ = ૩૨. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧૬ ૪ ૨ = ૫૧૨ થાય.
૬૦૯. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય?
૨૫ના બંધે બંધમાંગા ૧૬. ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૫. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮ = ૪૬૦૮.
ઉ
૯