________________
૧૪૯
૧૨૮
પ્રશ્નોત્તરી ભાગ-૫ કુલ સંવેધભાંગા
૪૬૧૪૪ ૬૦૨. આ જીવોને ત્રેવીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪. ૩૧ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયભાંગા
૧૧૫ર, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪ x ૧૧પર = ૪૬૦૮. ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. બંધોદયસત્તાભાંગા ૪ ૪
૧૧૫ર ૪૪ = ૧૮૪૩૨. ૬૦૩. આ જીવોને ત્રેવીશના બંધના કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
૨૩ના બંધે બંધભાંગા ૪. ૨૧ના ઉદયે સંવેધભાંગા
૨૮૮ ૨૫ના ઉદયે સંવેધભાંગા ૨૬ના ઉદયે સંવેધભાંગા ૧૦૩૬૮ ૨૭ના ઉદયે સંવેધભાંગા
૧૨૮ ૨૮ના ઉદયે સંવેધભાંગા ૧૮૬૨૪ ૨૯ના ઉદયે સંવેધભાંગા ૨૭૮૪૦ ૩૦ના ઉદયે સંવેધભાંગા ૪૬૧૪૪ ૩૧ના ઉદયે સંવેધભાંગા ૧૮૪૩૨ કુલ સંવેધભાંગા
૧૨૧૯૫ર થાય. ૬૦૪. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે સામાન્યથી બંધોદય સત્તા
કઈ રીતે હોય? ૨૫ના બંધે એકેજિયના ૧૨ + વિક્લેજિયના ૩ + ૧ સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિય = ૧૬ બંધભાંગા, ઉદયસ્થાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧. ઉદયભાંગા ૭૫૯૨, ૧૯ + ૧૬ + ૫૭૬ + ૧૬ + ૧૧૭૬ + ૧૭પર + ૨૮૮૮ + ૧૧૫ર = ૭૫૯૨ થાય છે. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮.