________________
૧૪૨
કર્મગ્રંથ-૬
સામાન્ય તિર્યંચ-મનુષ્યના ૨૭૬૪૮ વિક્રીયતિર્યંચ મનુષ્યના * ૧૯૨
૨૭૮૪૦ ૫૯૮. આ જીવોને વેવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા
કેટલા થાય? ૨૩ના બંધે બંધભાંગા ૪. ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪ x ૧૭૨૮ = ૬૯૧૨. ઉદયસત્તાભાંગા ૧૭૨૮ : ૪ = ૬૯૧૨. બંધોદયસત્તાભાંગા ૪ 1
૧૭૨૮ ૪ ૪ = ૨૭૬૪૮. ૫૯૯. આ જીવોને ત્રેવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા
કેટલા થાય? ૨૩ના બંધે બંધભાંગા ૪. ૩૦ના બંધે સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪ x ૧૧૫ર = ૪૬૦૮. ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. બંધોદયસત્તાભાંગા ૪ :
૧૧૫ર x ૪ = ૧૮૪૩૨. ૬૦૦. આ જીવોને ત્રેવીશના બંધે ત્રિીશના ઉદયે વૈકીયતિર્યંચના સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪.૩૦ ના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયભાંગા ૮,
સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨. ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨
= ૧૬. બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૮ ૮ ૨ = ૬૪. ૬૦૧. આ જીવોને ત્રેવીશના બંધે ત્રિીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪.
સામાન્ય તિર્યંચના સંવેધભાંગા ૨૭૬૪૮ : સામાન્ય મનુષ્યના સંવેધભાંગા
૧૮૪૩૨ વૈકીયતિર્યંચના સંવેધભાંગા