________________
૧૪૧
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૪૪ ૨૪ = ૯૬. ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. બંધોદયસત્તાભાંગા
૪ x ૨૪ x ૨ = ૧૯૨. પ૯૪. આ જીવોને વેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા
થાય?
ઉ
ર૩ ના બંધ બંધભાંગા ૪. સામાન્ય તિર્યચ-મનુષ્ય
૧૮૪૩૨ વૈકીયતિર્યંચ-મનુષ્ય
૧૯૨
૧૮૬૨૪ ૫૫. આ જીવોને ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યતિર્યંચ-મનુષ્યના * સંવેધભાંગા કેટલા થાય?
૨૩ના બંધે બંધભાંગા ૪. ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર + સામાન્ય મનુષ્યના પ૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. ૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૪ x ૧૭૨૮= ૬૯૧૨. ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. બંધોદયસત્તાભાંગા ૪ ૧૭૨૮ x ૪=
૨૭૬૪૮. ૫૯૯. આ જીવોને ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચ-મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪. ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪ x ૨૪ = ૯૬. ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮.
બંધોદયસત્તાભાંગા ૪ x ૨૪ x ૨ = ૧૯૨. ૫૭. આ જીવોને વેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા
થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪,
ન