________________
કર્મગ્રંથ-૬
૫૭૬O
૪૬૦૮
૧૪૦ ઉ ૨૩ ના બંધ બંધભાંગા ૪, ૨૬ ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા
૨૮૮, સત્તાસ્થાન ૪, ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૪ x ૨૮૮ = ૧૧૫ર. ઉદયસત્તાભાંગ ૨૮૮ ૪ = ૧૧૫ર, બંધોદયસત્તા ભાંગા
'૪ x ૨૮૮ ૪ = ૪૬૦૮. પ૯૦. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય?
૨૩ના બંધ બંધભાંગા ૪ સામાન્ય તિર્યંચના સંવેધભાંગા સામાન્ય મનુષ્યના સંવેધભાંગા
૧૦૩૬૮ થાય. ૫૧. આ જીવોને ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય તિર્યંચ મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૨૩ ના બંધે બંધભાંગા ૪ ર૭ના ઉદયે વૈકીય તિર્યંચ ૮ + વૈક્રીય મનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૪ ૧૬ = ૬૪, ઉદયસત્તાભાંગા ૧૬ 1 ૨ = ૩૨, બંધોદયસત્તાભાંગા
૪ x ૧૬ 1 ૨ = ૧૨૮. ૫૨. આ જીવોને ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચ મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધ બંધભાંગા ૪. ૨૮ ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યનાં પ૭૬ = ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, ૪ હોય. બંધોદયભાંગા ૪ x ૧૧૫ર = ૪૬૦૮. ઉદયસત્તાભાંગા ૧૧૫ર : ૪
= ૪૬૦૮. બંધોદયસત્તાભાંગા ૪ x ૧૧૫ર x ૪ = ૧૮૪૩૨. ૫૩. આ જીવોને વેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય તિર્યંચ મનુષ્યનાં
સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધ બંધભાંગા ૪. ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૨, બંધોદયભાંગા