________________
| - ૫
૧૩૯
પ્રશ્નોત્તરી ભાગ-૫
સત્તાસ્થાન પ.૯૨, ૮૮, ૮૬, ૮૦, ૮, બંધોદયભાંગા ૪૪૮= ૩૨, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૫ = ૪૦, બંધોદયસત્તાભાંગા ૪ x ૮ ૪ ૫ =
૧૬૦.
૫૮૬. આ જીવોને ત્રેવીશના બંધે એવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪, ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૮,
સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૪ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૪ x ૮૪૪ =
૧૨૮. પ૮૭. આ જીવોને ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય તિર્યંચ-મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૫ના ઉદયે વૈકીય તિર્યંચના ૮ + વૈકીય મનુષ્યનાં ૮=૧૬, ઉદયભાંગા, સત્તાસ્થાન ર-૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૪ ૧૬ = ૬૪, ઉદયસત્તાભાંગા ૧૬૪ ૨ = ૩૨, બંધોદયસત્તાભાંગા
૪ x ૧૬ x ૨ = ૧૨૮. ૫૮૮. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા
કેટલા થાય? ઉ ર૩ના બંધ બંધભાંગા ૪, ૨૬ના ઉદયે સામાન્ય તિર્થયના ૨૮૮ ઉદયભાંગા,
સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૨૮૮= ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૪
* ૨૮૮ ૪ ૫ = પ૭૬૦ ૫૮૯. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા
કેટલા થાય?