________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૧૨૫
૫૩૦. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? હ્ર ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૬ના ઉદયે ઉદયભાંગા ૨૮૮ સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦,૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૨૮૮ = ૧૧૫૨, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૨૮૮ × ૫ = ૫૭૬૦
૯
૫૩૧. આ જીવોને ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪. ૨૮ના ઉદયે ઉદયભાંગા ૫૭૬, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ ૪ ૫૭૬ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪, બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૫૭૬
× ૪ = ૯૨૧૬
ઉ
૫૩૨. આ જીવોને ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૯ના ઉદયે ઉદયભાંગા ૧૧૫૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ ૪ ૧૧૫૨ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮, બંધોદયસત્તામાંગા ૪ ૪
૧૧૫૨ ૪ ૪ = ૧૮૪૩૨.
ઉ
૫૩૩. આ જીવોને ત્રેવીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૭૨૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ ૪ ૧૭૨૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા ૪ × ૧૭૨૮ = ૬૯૧૨, બંધોદયસાભાંગા ૪ ૪
૧૭૨૮ ૪ ૪ = ૨૭૬૪૮
૫૩૪. આ જીવોને ત્રેવીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ?
હ
૨૩ના બંધે બંધભાંગા ૪, ૩૧ના ઉદયે ઉદયભાંગા ૧૧૫૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ × ૧૧૫૨ = ૪૬૦૮, ઉદયસત્તામાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮, બંધોદયસત્તાભાંગા ૪ ૪