________________
૧૨૬
કર્મગ્રંથ-૬
૧૬૦
૧૧૫ર x ૪ = ૧૮૪૩૨ પ૩પ. આ જીવોને ત્રેવીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાગ ૪
૨૧ના ઉદયે સંવેધભાંગા રના ઉદયે સંવેધભાંગા ૫૭૬૦ ૨૮ના ઉદયે સંવેધભાંગા ૯૨૧૬ રત્ના ઉદયે સંવેધભાંગા ૧૮૪૩૨
૩૦ના ઉદયે સંવેધભાંગા ૨૭૬૪૮ * ૩૧ના ઉદયે સંવેધભાંગા - ૧૮૪૩૨ કુલ સંવેધભાંગા
૭૯૯૪૮ થાય છે. પ૩૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધમાંગ ૨૪, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૮, સત્તાસ્થાન
૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ + ૫ = ૪૦, બંધોદયસત્તાભાંગા
૨૪ x ૮ ૪ ૫ = ૯૬૦ પ૩૭. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૨૪, ૨૬ના ઉદયે ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ બંધોદયભાંગા ૨૪૪ ૨૮૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા = ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૨૪ x
૨૮૮ ૪૫ = ૩૪૫૬૦ પ૩૮. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય?