________________
કર્મગ્રંથ-૬
૧૨૪ અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે સંવેદભાંગા
(બંધ-ઉદય-સત્તા) ભાંગાઓનું વર્ણન પર૪. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય? કોના કોના પ્રાયોગ્ય હોય? ક્યા? ઉ ૬ બંધ સ્થાનો. ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૨૩નું અપર્યાપ્તા
એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨પનું અપર્યાપ્તા વિકલેન્દ્રિય, અસત્રી-સત્રીતિર્યંચમનુષ્ય તથા પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય. ર૬નું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૮નું દેવ તથા નારકી પ્રાયોગ્ય, ૨૯નું પર્યાપ્તા વિકલેન્દ્રિય, તિર્યંચ તથા સન્નીમનુષ્ય પ્રાયોગ્ય, ૩૦નું પર્યાપ્તા વિકસેન્દ્રિય, અસત્રી
સન્ની તિર્યંચ પ્રાયોગ્ય હોય. પરપ. આ જીવોને બંધભાંગા કેટલા હોય? ક્યા? ઉ ૧૩૯૨૬ બંધમાંગા હોય તે અનુક્રમે ૪+ ૨૫ + ૧૬ +૯+૯૨૪૦
+ ૪૬૩૨ = ૧૩૯૨૬ થાય. પર૬. આ જીવોને ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ ૬ ઉદયસ્થાનો હોય. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ પર૭. આ જીવોને ઉદયભાંગા કેટલા હોય? ઉ ૪૦૪ હોય તે અનુક્રમે આ પ્રમાણે જાણવાં ૮, ૨૮૮, ૫૭૬, ૧૧૫ર,
૧૭૨૮, ૧૧૫ર = ૪૦૪. પર૮. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય? ઉ પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮.
સંવેધભાંગાઓનું વર્ણન પ૨૯. આ જીવોને ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૩ના બંધ બંધભાંગા ૪, ૨૧ના ઉદયે, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ.
૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮ + ૫ = ૪૦, બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૮ ૪ ૫ = ૧૬૦ થાય.