________________
આ કર્મગ્રંથ-૬ ૧૨. સની અપર્યાપ્તા જીવોને નવનું બંધસ્થાન શાથી? ઉ અત્રે લબ્ધિ અપર્યાપ્ત જીવ રૂપે સની અપર્યાપ્તાની વિવક્ષા કરેલ
હોવાથી તેઓને એક ગુણસ્થાનક હોવાથી નવનું બંધસ્થાન હોય. ૧૩. સની અપર્યાપ્તા જીવોને બીજી વિવેક્ષાથી વિચારીએ તો બંધ સ્થાન કેટલા
હોય? ઉ કરણ અપર્યાપ્તા જીવોની વિવક્ષાથી વિચારીએ તો બે બંધસ્થાન હોય ૧
નવનું તથા બીજું છ પ્રકૃતિનું હોય. ૧૪. બાદર પર્યાપ્તા આદિ પાંચ જીવ ભેદોને વિષે દર્શનાવરણીયકર્મના બંધ
સ્થાનાદિ કેટલા હોય? બાદર પર્યાપ્તા, વિકલેન્દ્રિય પર્યાપ્તા, તથા અસની પર્યાપ્તા આ પાંચ જીવોને વિષે પહેલા બે ગુણસ્થાનક હોય તેમાં બબ્બે સંવેધભાંગા હોય. ૧ નવનો બંધ - ચારનો ઉદય - નવની સત્તા
૨ નવનો બંધ - પાંચનો ઉદય - નવની સત્તા ૧૫. સની પર્યાપ્તા જીવોને વિષે દર્શનાવરણીયના બંધસ્થાનાદિ સંવેધભાંગા
કેટલા થાય? બંધ સ્થાન ૩. ૯, ૬ અને ચારનું ઉદયસ્થાન ૨. ચાર અને પાંચનું સત્તાસ્થાન ૩. નવ, છ અને ચારનું સંવેધભાંગા ૧૧ અથવા મતાંતરે ૧૩ હોય છે.
પજજતગ સત્રિઅરે અટ્ટ ચઝિંચ વેઅણિય ભંગા !
સત્ત ય તિગંચગોએ
પત્તેએ જીવઠાણે સુ ૩૮ ભાવાર્થ પર્યાપ્તા સન્ની જીવોને વિષે વેદનીય કર્મનાં આઠ ભાંગા બાકીનાં તેર જીવ
ભેદોને વિષે ચાર ચાર ભાંગા ગોત્રકર્મના સન્ની પર્યાપ્તાને વિષે સાત ભાંગા