________________
૧૧૯
પ્રશ્નોત્તરી ભાગ-૫
૨૮ના ઉદયના ૬ ઉદયભાંગા ૪ સત્તા ૪ = ૨૪ ૨૯ના ઉદયના ૧૨ ઉદયભાંગા ૪ સત્તા ૪ = ૪૮ ૩૦ના ઉદયના ૧૮ ઉદયભાંગા x સત્તા ૪ = ૭ર ૩૧ના ઉદયના ૧૨ ઉદયભાંગા ૪ સત્તા ૪ ઉદયસત્તાભાંગા
૨૪૦ ૪૬૦૮ બંધભાંગા x ૨૪૦ ઉદયસત્તાભાંગા = ૧૧૦૫૯૨૦
બંધોદયસત્તાભાંગા થાય છે. ૫૦૪. આ જીવોને ઓગણત્રીશના બંધના ત્રણેય વિકલ્પના સંવેધભાંગા કેટલા
થાય? . . ર૯ના બધે બધભાંગા ૯૨૪૦ પહેલા વિકલ્પથી સંવેધભાંગા બીજા વિકલ્પથી સંવેધભાંગા ૧૧૬૧૨૧૬ ત્રીજ વિકલ્પથી સંવેધભાંગા ૧૧૦૫૯૨૦
કુલ વિકલ્પથી સંવેધભાંગા ૨૨૭૩૧૮૪ ૫૦૫. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૩૦ના બંધે વિકલેજિયના બંધભાંગા ર૪, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૬ = ૧૪૪, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૫ = ૩૦ બંધોદયસત્તાભાંગા ૨૪ x ૬ *
૫ = ૭૨૦ ૫૦૯. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધ છવ્વીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ર૪, ૨ના ઉદયે ઉદયભાંગા ૬ સત્તા ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪૪૬ = ૧૪૪, ઉદયસત્તાભાંગા