________________
૧૨૦
૬ ૪ ૫ = ૩૦, બંધોદયસત્તાભાંગા ૨૪ ૪ ૬ ૪ ૫ = ૭૨૦.
૫૦૭. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય ?
૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૬ સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮,૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ ૪ ૬ = ૧૪૪, ઉદયસત્તાભાંગા
૯ × ૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૨૪ ૪ ૬ ૪ ૪ = ૫૭૬ ૫૦૮. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય ?
૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮,૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪૪ ૧૨ = ૨૮૮, ઉદયસત્તાભાંગા ૧૨ ૪ ૪ = ૪૮, બંધોદયસત્તામાંગા ૨૪ × ૧૨ ૪ ૪ = ૧૧૫૨
૫૦૯. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય?
૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ × ૧૮ = ૪૩૨, ઉદયસત્તાભાંગા ૧૮ ૪ ૪ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૨૪ ૪ ૧૮ ૪ ૪
G
કર્મગ્રંથ-દ
ઉ
= ૧૭૨૮
૫૧૦. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૩૧ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ × ૧૨ = ૨૮૮, ઉદયસત્તામાંગા ૧૨ ૪ ૪ = ૪૮, બંધોદયસત્તાભાંગા ૨૪૪ ૧૨ ૪ ૪
= ૧૧૫૨
૫૧૧. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે સંવેધભાંગા કેટલા થાય ?