________________
૧૧૮
કર્મગ્રંથ-૬ ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૮ = ૮૨૯૪૪, ઉદયસત્તાભાંગ ૧૮ ૪૪ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૮ ૧૮
* ૪ = ૩૩૧૭૭૬ ૫૦૧. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૧ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૨ = પપ૨૯૬, ઉદયસત્તાભાંગા ૧૨ x ૪ = ૪૮, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૮ ૧૨
૪ ૪ = ૨૨૧૧૮૪ ૫૦૨. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીસના બંધે કુલ સંવેધભાંગા કેટલા
થાય? ઉ ૨૯ના બધે બંધભાંગા ૪૬૦૮
૨૧ના ઉદયના સંવેધભાંગા ૧૩૮૨૪૦ ૨ના ઉદયના સંવેધભાંગા ૧૩૮૨૪૦ ૨૮ના ઉદયના સંવેધભાંગા ૧૧૦૫૯૨ ૨૯ના ઉદયના સંવેધભાંગા ૨૨૧૧૮૪ ૩૦ના ઉદયના સંવેધભાંગા ૩૩૧૭૭૬ ૩૧ના ઉદયના સંવેધભાંગા ૨૨૧૧૮૪ કુલ સંવેધભાંગા
૧૧૬૧૨૧૬ ૫૦૩. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એક્વીશાદિ ઉદયના
સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધ મનુષ્યના બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયના ૬ ઉદયભાંગા x સત્તા ૪ = ૨૪ ૨૬ના ઉદયના ૬ ઉદયભાંગી x સત્તા ૪ = ૨૪