________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૧૧૭
સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૬ = ૨૭૬૪૮, ઉદયસત્તામાંગા ૬ ૪ ૫ = ૩૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૬ ૪ ૫ = ૧૩૮૨૪૦
૪૯૭. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૬ = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૫ = ૩૦, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ ૪૬૪૫ = ૧૩૮૨૪૦
૪૯૮. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય ?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૬ = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૬ = ૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૬ ૪ ૪
હ
૯
= ૧૧૦૫૯૨
૪૯૯. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮,૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૨ = = ૫૫૨૯૬, ઉદયસત્તાભાંગા ૧૨ ૪ ૪ = ૪૮, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ ૪ ૧૨ ૪૪ = ૨૨૧૧૮૪
૫૦૦, આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય ?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૮, સત્તાસ્થાન
ઉ
હ