________________
વુિં
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૩૦ના ઉદયના સંવેધભાંગા ૭૨ ૩૧ના ઉદયના સંવેધભાંગા ૪૮ કુલ સંવેધભાંગા
ર૪૦ થાય છે. ૪૮૧. આ જીવોને પચ્ચીશના બંધના બન્ને વિકલ્પના કુલ સંવેધભાંગા કેટલા
થાય? ઉ પહેલા વિકલ્પથી સંવેધભાંગા ૬૦૪૮
બીજા વિકલ્પથી સંવેધભાંગા ર૪૦ કુલ સંવેધભાંગા
૬૨૮૮ થાય છે. ૪૮૨. આ જીવોને છવ્વીશના બંધે એક્લીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૬ સત્તાસ્થાન પ.
૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ : ૬ = ૯૬, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૫ = ૩૦, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪૬ ૪૫
= ૪૮૦ ૪૮૩. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? - ઉ ૨૯ના બંધે બંધભાંગા ૧૬, ૨૬ના ઉદયે, ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન
૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૨ x ૬ = ૯૬, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૫ = ૩૦, બંધોદયસત્તાભાંગા ૧૨ x ૬ ૪ ૫ =
૪૮૦ ૪૮૪. આ જીવોને છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૪.
૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ x ૬ = ૯૬, ઉદયસત્તાભાંગા
૬ ૪૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૧૬ ૬ ૪ ૪ = ૩૮૪ ૪૮૫. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા
થાય?