________________
૧૧૨
કર્મગ્રંથ-દ
૪૭૬. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? હ ૨૫ના બંધે બંધમાંગો ૧, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮,૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૪ ૬ ૬, ઉદયસત્તાભાંગા ૬
=
૪ ૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૬ ૪ ૪ = ૨૪.
૪૭૭. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા
થાય?
૨૫ના બંધે બંધભાંગો ૧, ૨૯ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮,૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૧૨ = ૧૨, ઉદયસત્તાભાંગા ૧૨ ૪ ૪ = ૪૮, બંધોદયસત્તામાંગા ૧ ૪ ૧૨ ૪ ૪ = ૪૮
આ જીવોને પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૧, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૧૮ = ૧૮, ઉદયસત્તાભાંગા ૧૮ ૪ ૪ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૧૮ ૪ ૪ = ૭૨
૪૯. આ જીવોને પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગો ૧, ૩૧ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૧૨ = ૧૨, ઉદયસત્તાભાંગા ૪૮, બંધોદયસત્તામાંગા ૧ ૪ ૧૨ ૪ ૪ =
૪૮
૪૮૦. આ જીવોને પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
હ
૨૫ના બંધે મનુષ્યનો બંધભાંગો ૧
૨૧ના ઉદયના સંવેધભાંગા
૨૬ના ઉદયના સંવેધભાંગા
૨૮ના ઉદયના સંવેધભાંગા
૨૯ના ઉદયના સંવેધભાંગા
ઉ
૪૭૮.
ઉ
૧૨ ૪ ૪
=
૨૪
૨૪
૨૪
૪૮.