________________
૧૧૪
કર્મગ્રંથ-દ
૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૯ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૧૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૧૨ ૪ ૪ = ૪૮, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧૨ ૪ ૪
= ૭૬૮
૯
૪૮૬. આ જીવોને છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૩૦ના ઉદયે, ઉદયભાંગા ૧૮ સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૧૮ = ૨૮૮, ઉદયસત્તામાંગા ૧૮ ૪ ૪ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧૮ ૪ ૪
= ૧૧૫૨
ઉ
૪૮૭. આ જીવોને છવ્વીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૩૧ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૧૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૧૨ ૪ ૪ = ૪૮, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧૨ ૪ ૪
= ૭૬૮
૪૮૮. આ જીવોને છવ્વીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
હ
૨૬ના બંધે બંધભાંગા ૧૬
૨૧ના ઉદયના સંવેધભાંગા
૨૬ના ઉદયના સંવેધભાંગા
૨૮ના ઉદયના સંવેધભાંગા
૨૯ના ઉદયના સંવેધભાંગા
૩૦ના ઉદયના સંવેધભાંગા
૩૧ના ઉદયના સંવેધભાંગા
કુલ સંવેધભાંગા
૪૮૦
૪૮૦
૩૮૪
૭૬૦
૧૧૫૨
૭૬૮
૪૦૩૨
થાય છે.