SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧0 ૧ ૨૦ ૮૬૪ ૫૭૬ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૨પના ઉદયના ૨૬ના ઉદયના ૨૬ના ઉદયના ૭ર ૨૬ના ઉદયના ૧૨૦ ૨૭ના ઉદયના સંવેધભાંગા કુલ ૨૯૦૪ થાય ૪૩૧. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨ x ૫ = ૪૬૦૮૦ ૪૩૨. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૪ના ઉદયે ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ = ૧૮૪૩ર, ઉદયસત્તાભાંગા ૪ x ૫ = ૨૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૪૪ ૫ = ૯૨૧૬૦ ૪૩૩. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૪ના ઉદયે વૈકીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૮ ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૧ ૪ ૩ = ૧૩૮૨૪
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy