________________
૧૦૦
કર્મગ્રંથ-૬ ૯ × ૪ = ૩૬, બંધોદયસત્તાભાંગા ૨૪ ૮ ૯ : ૪ = ૮૬૪ ૪૨૭. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધે બંધભાંગા ૨૪, ર૬ના ઉદયે વૈકીય વાયુકાયનો ઉદયભાંગો
૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૨૪ x ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૨૪ : ૧ ૪ ૩ =
૭૨ ૪૨૮. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધબંધભાંગા ૨૪, ૨ના ઉદયે અવૈકીય વાયુકાયનો ૧ ઉદય ભાંગો, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ : ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૨૪ : ૧
* ૫ = ૧૨૦ ૪૨૯. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદય
સંવેધભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગા ર૪, ૨૭ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪૬ = ૧૪૪, ઉદયસત્તાભાંગા
૬ ૪ ૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૬ : ૪ = પ૭૬ ૪૩૦. આ જીવોને કુલ સંવેધભાંગા પહેલા વિકલ્પના બંધના કેટલા થાય? ઉ ૨૧ ના બંધના
૨૪ના ઉદયના ૨૪ના ઉદયના ૨પના ઉદયના ૨૫ના ઉદયના
ઉ
૨૪૦
४८०
૨૮૮