________________
૨.
૩.
કર્મગ્રંથ-૬ સૂક્ષ્મ અપર્યાપ્તાદિ છે જીવ ભેદને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયકર્મના સંવેધભાંગા કેટલા હોય ! એક એક પાંચનોબંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા સૂક્ષ્મપર્યાપ્તા જીવોને વિષે જ્ઞાનાવરણીયાદિના સંવેધ ભાંગા કેટલા હોય? એક-પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા પહેલા ગુણ સ્થાનકે હોય છે. બાદરપર્યાપ્તા આદિ પાંચ પર્યાપ્તાને વિષે જ્ઞાનાવરણીય અંતરાયના સંવેધ ભાંગા કેટલા હોય? પહેલા બીજા ગુણસ્થાનકે ૧ સંવેધ ભાંગો હોય. પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા. સની અપર્યાપ્ત ને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયના સંવેધભાંગા કેટલા
હોય?
પહેલા બીજા ચોથા ગુણસ્થાનકે ૧ સંવેધ ભાગો પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા હોય. સની પર્યાપ્તા જીવોને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયના બંધસ્થાનો કયાં સુધી કેટલા હોય? એકથી દશ ગુણસ્થાનકને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાયની પાંચ પ્રકૃતિનું બંધ સ્થાન હોય અગ્યારથી ચૌદ ગુણસ્થાનકમાં અબંધ હોય છે. સની પર્યાપ્તા જીવોને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયના ઉદયસ્થાનકો ક્યાં સુધી કેટલા હોય? . એકથી બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય તેર અને ચૌદ ગુણસ્થાનકમાં અનુય હોય છે. સન્ની પર્યાપ્તા જીવોને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયના સત્તાસ્થાનો ક્યાં - સુધી કેટલા હોય? એકથી બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી એક પાંચનું સત્તાસ્થાન
ઉ
ઉ