________________
સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ
પ્રશ્નોત્તરી ભાગ - ૫ જીવસ્થાનકને વિષે જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મનાં બંધોદય સત્તા સંઘ
ભાંગાઓનું વર્ણન
તેરસસુ જીવ સંખેવએસ નાણંતરાય તિ વિગપ્યો !
ઇર્ષામિ તિહુ વિગપ્પો કરણે પઈ ઈત્ય અવિગપ્પો પડદો
ભાવાર્થ તેર જીવ સ્થાનકને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મનો સંવેધ ભાગો
એક હોય છે તથા એક જીવસ્થાનકને વિષે બને સંવેધભાંગા હોય છે.
li૩૬ ૧. સૂક્ષ્મ અપર્યાપ્તા આદિ તેર જીવ ભેદોને વિષે જ્ઞાનાવરણીય તથા અંતરાય
કર્મનાં બંધસ્થાન-ઉદયસ્થાન તથા સત્તાસ્થાન કેટલા હોય? જ્ઞાનાવરણીય તથા અંતરાયકર્મનું પાંચ પ્રકૃતિનું એક બંધ સ્થાન એક ઉદયસ્થાન તથા પાંચ પ્રકૃતિરૂપ એક સત્તાસ્થાન હોય છે.