________________
કર્મગ્રંથ-૬ ૯૨, ૮૮, ૮૬, ૮૦,૭૮, બંધોદયભાંગા ૧૬ : ૨ = ૩૨, ઉદયસત્તાભાંગા ર પ =૧૦, બંધોદયસત્તાભાંગા ૧૬ : ૨ ૪ ૫ =
૧૬૦ થાય. ૪૧૦. આ જીવોને છવ્વીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૪ના ઉદયે ઉદયભાંગા ૪, સત્તાસ્થાન પ.
૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪, ઉદયસત્તાભાંગા ૪ ૫ = ૨૦, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૪ ૫ =
૩૨૦ . ૪૧૧. આ જીવોને છવ્વીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૪ના ઉદયે, વૈક્રીય વાયુકાયનો ઉદયભાંગો
૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૧૬ : ૧ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૧૬ x ૧ * ૩ =
४८
૪૧૨. આ જીવોને છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬, ૨પના ઉદયે ઉદયભાંગા ૩, સત્તાસ્થાન ૪.
૯૨,૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૩ = ૪૮, ઉદયસત્તાભાંગા
૩ ૪ ૪ = ૧૨, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૩ ૪ = ૧૯૨ ૪૧૩. આ જીવોને છવ્વીશના બંધે પચ્ચીશના ઉદય સંવેદમાંના કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધમાંગા ૧૬, ૨પના ઉદયે વૈકીય વાયુકાયનો ઉદયભાંગો
૧ સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૧૬ ૪ ૧ = ૧૬ ઉદયસત્તાભાંગા ૧ x ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૧૬ : ૧ : ૩ =
४८
૪૧૪. આ જીવોને છવ્વીશના બંધ પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૬ ના ઉદયે અવૈકીય વાયુકાયનો