________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૯૭
ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬,૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૪ ૧ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧ ૪ ૫ = ૮૦
૪૧૫. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ઉ ૨૬ના બંધે બંધમાંગા ૧૬, ૨૬ના ઉદયે ઉદયભાંગા ૯, સત્તાસ્થાન ૪.
૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૧૬ ૪ ૯ = ૧૪૪, ઉદયસત્તાભાંગા ૯ × ૪ = ૩૬, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૯ × ૪ = ૫૭૬
ઉ
૪૧૬. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૬ના ઉદયે વૈક્રીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૧૬ ૪ ૧ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ = ૩, બંધોદયસત્તાસ્થાન ૧૬ ૪ ૧ ૪ ૩ =
૪૮,
૪૧૭. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
હ
૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૬ના ઉદયે અવૈક્રીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૪ ૧ ૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૧૬૪ ૧ × ૫ = ૮૦
૪૧૮. આ જીવોને છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૭ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૪. ૯૨,૮૮,૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૬ = ૯૬, ઉદયસત્તાભાંગા દ x ૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૬ ૪ ૪ = ૩૮૪ ૪૧૯. આ જીવોને છવ્વીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
૧૬૦
૨૧ના ઉદયના ૨૪ના ઉદયના
૩૨૦
=