________________
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૪૦૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા
થાય?
૨૧ના
૨૪૦
૨૪ના
૪૮૦
૨૪ના
૨૫ના
(૪૮૦
૨ના
૧૦પ૬ ૨૭ના
પ૭૬ સંવેધભાંગા
૨૯૦૪ થાય છે ૪૦૭. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધ ૨૧ આદિ ઉદયના સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૫ના બંધે અપર્યાપ્ત મનુષ્યનો બંધભાંગો ૧, ઉદયસ્થાન ૫. ૨૧, ૨૪,
૨૫, ૨૬, ૨૭, ઉદયભાંગા અનુક્રમે ૨, ૪, ૮, ૧૦, ૬ = ૨૬, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૨૬ = ૨૬, ઉદયસત્તાભાંગા ૨૬ ૪૪ = ૧૦૪, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૨૬ ૪૪
= ૧૦૪ થાય છે. ૪૦૮. આ જીવોને પચ્ચીશના બંધના બન્ને વિકલ્પનોના કુલ સંવેધભાંગા કેટલા
થાય? ઉ. પહેલા વિકલ્પના ૨૯૦૪ થાય બીજા વિકલ્પના
૧૦૪ થાય કુલ સંવેધભાંગા ૩૦૦૮ થાય છે. ૪૦૯. આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બધે બંધભાંગા ૧૬, ૨૧ના ઉદયે દયભાગ ૨, સત્તાસ્થાન પ.