________________
૯૪
કર્મગ્રંથ-૬
૪ ૫ = ૧૨૦ ૪૦૨. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધ બંધભાંગા ૨૪, ર૬ના ઉદયે ઉદયભાંગા ૯, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ ૪૯= ૨૧૬, ઉદયસત્તાભાંગા
૯ × ૪ = ૩૬, બંધોદયસત્તાભાંગા ૨૪ ૮ ૯ × ૪= ૮૬૪ ૪૦૩. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? . ઉ ૨૫ના બંધે બંધભાંગા ૨૪, ૨૬ના ઉદયે વૈકીય વાયુકાયનો ઉદયભાંગો
૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૨૪ : ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ + ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧ ૪ ૩ =
૭ર ૪૦૪. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? " ૨૫ના બંધ બંધભાંગા ર૪, ર૬ના ઉદયે અવૈકીય વાયુકાયનો ઉદયબાંગો ૧, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧
૪ ૫ = ૧૨૦ ૪૦૫. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૫ના બંધ બંધભાંગ ૨૪, ૨૭ના ઉદયે ઉદયભાંગા ૬ સત્તાસ્થાન ૪.
૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ x ૬ = ૧૪૪, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૬ ૪ ૪ = ૫૭૬