________________
પ્રશ્નોત્તરી ભાગ-૫
ઉદયસત્તાભાંગા ૪ x ૫ = ૨૦, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૪૪ ૫ =
૪૮૦ ૩૯૮. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધ ભાંગા ૨૪, ૨૪ના ઉદયે વૈકીય વાયુકાયનો ઉદયભાંગો
૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૨૪ ૮ ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ : ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧ ૪ ૩ =
૭ર
૩૯૯. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધ બંધભાંગા ૨૪, ૨૫ના ઉદયે ઉદયભાંગા ૩, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ર૪ ૩ = ૭૨, ઉદયસત્તાભાંગા
૩ ૪ ૪ = ૧૨, બંધોદયસત્તાભાંગા ર૪ x ૩ ૪ ૪ = ૨૮૮ ૪00. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધ બંધભાંગા ૨૪, ૨૫ના ઉદયેવૈકીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બધોદયભાંગા ૨૪ x ૧ = ર૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧
* ૩ = ૭ર ૪૦૧. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધ બંધભાંગા ૨૪, ૨૫ના ઉદયે અવૈકીય વાયુકાયનો ઉદયભાગો ૧, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ : ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧
ઉ
,
ર