________________
૯
કર્મગ્રંથ-૬ ઉ વિક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય.
આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. - ૪૩૧. પચ્ચીશના બંધે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા સ્થાનો ૯૨, ૮૮ હોય
આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૩૨. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદય ભાંગા તથા સત્તાસ્થાનો કેટલા
થાય? ઉ ઉદય ભાંગા ૬ + ૮ + ૮ = ૨૨ થાય છે.
સત્તાસ્થાનો ૪ + ૨ + ૨ = ૮ થાય છે. ૪૩૩. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૨૪ + વૈકીય તિર્યંચના ૧૬ + વૈકીય મનુષ્યના ૧૬ =
પ૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૩૪. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વિકસેન્દ્રિયના ૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦ હોય આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૩૫. પચ્ચીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યચના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા ભાંગા
થાય છે. ૪૩૬. પચ્ચીશના બંધે વૈકીય તિર્યંચના અઠ્ઠાવીશના ઉદયે સત્તાભાંગા કેટલા
થાય ? વૈકીય તિર્યંચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮
હોય આથી ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૩૭. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
ઉ