________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪ ×
ઉ
૯૧
૪૩૮. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
કેટલા થાય ?
સામાન્ય મનુષ્યના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨,૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા ભાંગા થાય છે.
૪૩૯. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદય ભાંગા તથા સત્તા સ્થાનો કુલ
કેટલા હોય ?
તે આ રીતે ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૧૮૨ ઉદય ભાંગા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬ સત્તા સ્થાનો હોયછે.
ઉ
૪૪૦. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૨૪ + સામાન્ય તિર્યંચના ૨૩૦૪ + વૈક્રીય તિર્યંચના ૩૨ + સામાન્ય મનુષ્યનાં ૨૩૦૪ + વૈક્રીય મનુષ્યનાં ૧૬ = ૪૬૮૦ ઉદયસત્તાભાંગા.
ઉ
વૈક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગા ને વિષે બબ્બે સત્તા સ્થાનો ૯૨, ૮૮ હોય આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા થાય.
૪૪૧. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
વિકલેન્દ્રિયના ૧૨ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૨ ૪ ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૪૨. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫૨ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,૮૮, ૮૬, ૮૦ આથી ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તામાંગા
થાય.
૪૪૩. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા