________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૮૯ ૧૦ થાય. વૈક્રીય વાયુકાયના ૧ ઉદય ભાંગાને વિષે ત્રણ સત્તા સ્થાનો ૯૨, ૮૮, ૮૬ આર્થી ૧ + ૩ = ૩ આ રીતે ૪૦ + ૧૦ + ૩ =
પ૩ ઉદયસત્તાભાંગા થાય. ૪૨૪. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
હોય ? ઉ વિકલેજિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦, ૭૮ હોય આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૨૫. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા તિર્યંચના
૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા આથી ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫ ઉદય
સત્તાભાંગા. ૪૨૬. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગામાં ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ હોય આથી ૨૮૦ x ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૨૭. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે ઉદય ભાંગા તથા સત્તા સ્થાનો કેટલા
હોય? ઉ તે આ રીતે ઉદયભાંગા
૧૦ + ૨ + ૧ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬૦૦ થાય
સત્તા ૪ + ૫ + ૩ + ૫ + ૫ + ૪ = ૨૬ થાય ૪૨૮. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના પ૩ + વિકલેજિયના ૪૫ + સામાન્ય તિર્યંચના ૧૪૪૫ +
સામાન્ય મનુષ્યનાં ૧૧૫૬ = ૨૬૯૯ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૨૯. પચ્ચીશના બંધે સત્તાવીશ ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ એકેન્દ્રિયના ૬ ભાંગા ને વિષે ચાર ચાર સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬,
૮૦ હોય આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૩૦. પચ્ચીશના બંધે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય?