________________
૮૮
કર્મગ્રંથ-૬ વાયુકાયના ૧ ઉદયભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬ આથી ૧ : ૩ = ૩ ઉદય સત્તા આ રીતે ૧૬ + ૧૦ +૩ = ૨૯
ઉદયસત્તાભાંગા છાય. ૪૧૮. પચ્ચીશના બંધે વૈકીય તિર્યચના પચ્ચીશના ઉદયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વૈકીય તિર્યંચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય
આથી ૮ ૪ ર=૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૧૯. પચ્ચીશના બંધે વૈકીય મનુષ્યના પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય
આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૨૦. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૨૯ + વૈકીય તિર્યંચના ૧૬ + વૈકીય મનુષ્યનાં ૧૬ = ૬૧
ઉદય સત્તા ભાંગા થાય. ૪૨૧. પચ્ચીશના બંધે એકવીશના ઉદયના ઉદય ભાંગા તથા સત્તાસ્થાનો કેટલા
હોય? ઉ ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૬ = ૩૨ થાય.
સત્તાસ્થાનો ૫ + ૫ + ૫ + ૪ = ૧૯ થાય છે. ૪૨૨. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે ભાંગા તથા સત્તાસ્થાનો કેટલા થાય? ઉ ઉદયભાંગા ૪ + ૨ + ૧ + ૮ + ૮ = ૨૩ થાય છે.
સત્તાસ્થાનો ૪ + ૫ + ૩ + ૨ + ૨ = ૧૬ થાય છે. ૪૨૩. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગાના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના ૧૦ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦ હોય આથી ૧૦ x ૪ = ૪૦ ઉદયસત્તાભાંગા થાય. અવૈકીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો આથી ૨ ૪ ૫ =