________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
થાય ? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,
૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા ભાંગા
થાય છે. ૩૮૮. ગ્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના પ૭૬ ઉદય ભાંગાને વિષે ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા
થાય. ૩૮૯ વેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધભાંગા કેટલા
થાય ? ઉ. વૈક્રીય તિર્યંચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાન ૯૨, ૮૮
હોય આથી ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૦. ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધભાંગા કેટલા
થાય ? ઉ વૈકીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય
આથી ૮ + ર = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૧. વેવીશના બંધે અાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિકલેન્દ્રિયના ૨૪ + સામાન્ય તિર્યંચના ૨૩૦૪ + વૈકીય મનુષ્યના
૨૩૦૪ + વૈક્રીય તિર્યંચના ૩ર + વૈકીય મનુષ્યનાં ૧૬ = ૪૬૮૦
ઉદય સત્તા ભાંગા થાય. ૩૯૨. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધભાંગા કેટલા
થાય ? ઉ વિકલેન્દ્રિયના ૧ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦ હોય આથી ૧૨ + ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય. ૩૯૩. વેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા
થાય?