________________
૮૨
થાય ?
સામાન્ય મનુષ્યના ૨૮૯ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૨૮૯ ૪ ૪ = ૧૧૫૬ ઉદયસત્તા ભાંગા થાય.
૩૮૧. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય ?
ઉ
ઉ એકેન્દ્રિયના ૫૩ + વિકલેન્દ્રિયના ૪૫ + સામાન્ય તિર્યંચના ૧૪૪૫ + સામાન્ય મનુષ્યના ૧૧૫૬ = ૨૬૯૯ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૮૨. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગાને વિષે સંવેધ ભાંગા કેટલા થાય ?
એકેન્દ્રિયના ૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય.
૩૮૩. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
ઉ
કર્મગ્રંથ-૬
ઉ
ઉ
થાય ?
વૈક્રીય તિર્યંચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે.
૩૮૪. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ?
વૈક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે.
ઉ
૩૮૫. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૨૪ + વૈક્રીય તિર્યંચના ૧૬ + વૈક્રીય મનુષ્યના ૧૬ = ૫૬ ઉદયસત્તાભાંગા થાય છે.
ઉ
૩૮૬. ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધભાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય. આથી ૬ × ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૮૭. ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યતિર્યંચના સંવેધભાંગા કેટલા