________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
આથી ૮ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૩૭૫. વેવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના સવેધ ભાંગા કેટલા થાય.
ઉ વૈકીય મનુષ્યના ૮ ઉદય ભાંગે બબ્બે સત્તા સ્થાનો ૯૨, ૮૮ આથી ૮
1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૩૭૬. ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદય સત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેનદ્રિયના ૨૯ + વૈકીય તિર્યંચના ૧૬ + વૈકીય મનુષ્યનાં ૧૬ =
૬૧ ઉદયસત્તાભાંગા થાય. ૩૭૭. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૧૦ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦ આથી ૧૦ x ૪ = ૪૦ ઉદય સત્તાસ્થાનો થાય. અક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૨ x ૫ = ૧૦ ઉદય સત્તાસ્થાનો થાય. વૈકીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬ હોય. આથી
કુલ ૪૦ + ૧૦ + ૩ = પ૩ ઉદય સત્તાસ્થાનો થાય છે. ૩૭૮. વેવીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેનદ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ વિકલેજિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮,
૮૬, ૮૦, ૭૮ હોય આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદય સત્તા ભાંગા થાય છે. ૩૭૯ ત્રેવીશના બંધે સામાન્ય તિર્યંચના છવ્વીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા
થાય ? સામાન્ય તિર્યંચના ૨૮૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય. આથી ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫ ઉદય
સત્તાભાંગા થાય. ' . ૩૮૦. ત્રેવીશના બંધે સામાન્ય મનુષ્યના છવ્વીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા