________________
કર્મગ્રંથ-૬ ૩૪૫. દેવયોગ્ય ઓગણત્રીશના બંધ ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ સાત. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, તથા ૩૦ નું ઉદયસ્થાન
હોય છે. ૩૪૬. ત્રિીશના બંધે ઉદયસ્થાનો કેટલા હોય? ક્યાં? ઉ નવ. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧ નું
ઉદયસ્થાન હોય છે. ૩૪૭. મનુષ્ય પ્રાયોગ્ય ત્રીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ છ. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, તથા ૩૦નું હોય ૩૪૮. દેવગતિ પ્રાયોગ્ય ત્રિીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ બે. ર૯ તથા ૩૦ નું ઉદય સ્થાન હોય ૩૪૯. દેવગતિ પ્રાયોગ્ય એકત્રીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? લે છે. ૨૯ તથા ૩૦નું ઉદયસ્થાન હોય. ૩૫O. એકના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ એક, ત્રીશ પ્રકૃતિનું હોય. ૩૫૧. અબંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ દશ. ૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯ તથા આઠનું
ઉદયસ્થાન હોય છે.
બંધસ્થાનકે ઉદયસ્થાન સત્તાસ્થાન વર્ણન ૩૫૨. ત્રેવીશના બંધે ક્યા ક્યા ઉદયસ્થાનકે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ ત્રેવીશના બંધ ૨૧, ૨૪, ૨૫, ૨૬, આ ચાર ઉદયસ્થાનમાં પાંચ પાંચ
સત્તાસ્થાનો હોય ૯૨-૮૮-૮૬, ૮૦ તથા ૭૮ ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ આ પાંચ ઉદયસ્થાનમાં ચાર ચાર સત્તાસ્થાનો
હોય. ૯૨-૮૮-૮૬-૮૦ ૩૫૩. પચ્ચીશના બંધે ક્યા ક્યા ઉદયસ્થાનકે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય? ઉ ૨૧, ૨૪, ૨૫, ૨૬ આ ઉદયે પાંચ પાંચ સત્તા, ૯૨, ૮૮, ૮૬, ૮૦
તથા ૭૮