________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,૮૮,૮૬,૮૦ ૩૫૪. છવ્વીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ૨૧, ૨૪, ૨૫, ૨૬ આ ચાર ઉદયે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬,
ઉ
૮૦, ૭૮.
૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ના ઉદયે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨-૮૮, ૮૬ તથા ૮૦ હોય. ૩૫૫. અઠ્ઠાવીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, આ છ ઉદયે બબ્બે સત્તાસ્થાનો ૯૨૮૮. ૩૦ના ઉદયે ૪ સત્તા ૯૨, ૮૯, ૮૮, ૮૬
૩૧ના ઉદયે ૩ સત્તાસ્થાનો ૯૨,૮૮,૮૬ હોય.
ઉ
૩૫૬. ઓગણત્રીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ૨૧, ૨૫, ૨૬ ત્રણ ઉદયે સાત સત્તાસ્થાનો ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮.
૨૪ના ઉદયે ૫ સત્તા, ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
૨૭, ૨૮, ૨૯, ૩૦ ના ઉદયે ૬ સત્તાસ્થાો હોય ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦
૩૧ના ઉદયે ૪ સત્તાસ્થાનો હોય ૯૨, ૮૮, ૮૬, ૮૦
૩૫૭. ત્રીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ?
ઉ
66
૨૧, ૨૫ ના ઉદયે ૭ સત્તા ૯૩-૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ૨૪, ૨૬ ના ઉદયે ૫ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮.
૨૭, ૨૮, ૨૯, ૩૦ના ઉદયે ૬ સત્તા ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ ૩૧ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય ૯૨, ૮૮, ૮૬, ૮૦
૩૫૮. એકત્રીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ?
ઉ ૨૯, ૩૦ના ઉદયે ૧ સત્તાસ્થાન હોય ૯૩
૩૫૯. એકના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ૩૦ના ઉદયે ૮ સત્તાસ્થાનો હોય.
ઉ
૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬ તથા ૭૫