________________
૭૫
પ્રશ્નોત્તરી ભાગ- ૪
સામાન્યથી હોય છે. જ્યાં જેટલા જેટલા ઘટતાં હોય તેટલા તેટલા ઘટાડી
વિકલ્પો કરવા કરી ૩૩૭. નામકર્મના બંધ ઉદય સત્તાસ્થાનો કેટલા હોય? ઉ સામાન્યથી નામ કર્મનાં આઠ બંધસ્થાનો, બાર ઉદયસ્થાનો તથા બાર
સત્તાસ્થાનો હોય છે. (૩૩૮. નામકર્મના બંધસ્થાનને વિષે શું ઘટાડવા યોગ્ય છે?
નામકર્મના આઠ બંધસ્થાનોને વિષે જ્યાં જે જે બંધસ્થાનમાં જેટલા જેટલા ઉદય સ્થાનો ઘટતાં હોય તે ઘટાડવા તથા એજ બંધ સ્થાનોને વિષે ઉદયતથા સત્તાસ્થાનો જે ઘટતાં હોય તે ઘટાડવા યોગ્ય છે.
બંધસ્થાનકને વિષે ઉદયસ્થાનકોનું વર્ણન. ૩૩૯. વેવીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ નવ ઉદયસ્થાન. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧નું
- ઉદય સ્થાન હોય. ૩૪૦. પચ્ચીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉં નવ. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧નું ઉદયસ્થાન
હોય છે. ૩૪૧. છવ્વીશના બંધે ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ નવ. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧નું ઉદયસ્થાન
હોય છે. ૩૪૨. દેવ પ્રાયોગ્ય અઠ્ઠાવીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ઉ આઠ. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧ ૩૪૩. નરક પ્રાયોગ્ય અઠ્ઠાવીશના બંધે ઉદયસ્થાન કેટલા હોય? ઉ છ. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧ હોય. ૩૪૪. ઓગણત્રીશના બંધે ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા?
નવ. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧ નું ઉદયસ્થાન હોય.