________________
૭૩
પ્રશ્નોત્તરી ભાગ-૪
સત્તાવાળા જીવો જતાં નથી માટે હોતી નથી. ૩૨૫. બાણુની સત્તા કેટલા ગુણસ્થાનકે હોય ? શાથી? ઉ જિનનામ વિના આહારક ચતુષ્ઠકની સત્તાવાળા જીવોને ૧ થી ૯/૧ ભાગ
સુધી તથા ૧૧ મા ગુણ. સુધી હોય છે. ૩૨૬. અક્રયાશીની સત્તા કેટલા ગુણ. સુધી હોય? ૧ ૮૮ની સત્તા ક્ષપકશ્રેણીવાળાને આશ્રયીને ૧ થી ૯/૧ ભાગ સુધી
ઉપશમ શ્રેણીવાળાને આશ્રયીને ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે. ૩૨૭. છયાશીનુ સત્તાસ્થાન ક્યા જીવોને હોય? ઉ જે જીવો સન્ની પર્યાપ્તપણું પ્રાપ્ત કરી નરકણ્વિક દેવણ્વિક વૈકીય-ચારનો
બંધ કરી ૮૮ ની સત્તાવાળો બને અને તે મરીને એકેન્દ્રિય પણે ઉત્પન્ન થાય ત્યાં અસંખ્યાતકાળ સુધી રહેવાનો હોય તો ત્યાં નરકથ્વિક દેવદ્વિકની ઉર્વલના કરે ત્યારે ૮દનું સત્તાસ્થાન હોય છે ત્યાંથી મરીને (એકેન્દ્રિય) વિક્લેન્દ્રિય કે અસત્રી સન્ની પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો એક અંતર્મુહૂર્ત
આ સત્તાસ્થાન હોય છે. ૩૨૮. એંશીનુ સત્તાસ્થાન ક્યા જીવોને હોય? ઉ એકેન્દ્રિયજીવો ૮૬ ની સત્તાબાદ વૈકીય ૪ તથા નરકથ્વિક કે દેવદ્ધિક
એ છની ઉદ્દલના કરે ત્યારે ૮૦ની સત્તાવાળા બને છે તેઓ મરીને એકેન્દ્રિય-વિકલેન્દ્રિય કે અસક્સી સન્ની પંચેન્દ્રિય રૂપે ઉત્પન્ન થાયત્યારે
એક અંતર્મુહૂર્ત સુધી ૮૦ની સત્તા રહે છે. ૩૨૯. એશીની સત્તા બીજી રીતે ક્યા જીવોને હોય? ઉ મનુષ્યગતિમાં ક્ષપકશ્રેણીવાળા જીવો નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના
અંતે ૯૩ માંથી ૧૩ પ્રકૃતિનો અંત (ક્ષ્ય) કરે ત્યારે ૮૦ની સત્તા થાય
૩૩. અગણ્યાએંશીની સત્તા ક્યા જીવોને હોય?
ક્ષપકશ્રેણીવાળા જીવો ૯૨ની સત્તામાંથી નવમા ગુમસ્થાનકના પહેલા ભાગના અંતે ૧૩ પ્રકૃતિનો ક્ષય કરે ત્યારથી ૭ની સત્તા ચૌદમાના