________________
૭૨
૩૧૯. છોતરે સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉ ૭૬ પ્રકૃતિઓ ક્ષપકશ્રેણીવાળાને હોય. પિંડપ્રકૃતિ-૫૩, પ્રત્યેક-૬, ત્રસ૧૦, સ્થાવર-૭, પિંડપ્રકૃતિ ૫૩, મનુષ્ય, દેવગતિ, પંચે. જાતિ, ઔ.વૈ. તૈ.કા. શરીર, ઔ.વૈ. અંગોપાંગ, ૪ બંધન, ૪ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, મનુષ્ય, દેવાનુપૂર્વી.
૩૨૦. પંચોતેર સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉ
૭૫ પ્રકૃતિઓ ક્ષપક શ્રેણીવાળા જીવોને હોય છે. પિંડપ્રકૃતિ ૫૩, પ્રત્યેક ૫, ત્રસ-૧૦, સ્થાવર-૭ = ૭૫
પિંડપ્રકૃતિ - ૫૩, ૨ ગતિ, ૧ જાતિ, ૪ શરીર, ૨ અંગોપાંગ, ૪ બંધન, ૪ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, રઆનુપૂર્વી.
પ્રત્યેક ૫ પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, ૭અપર્યાપ્ત, અસ્થિરાદિ-૬.
૩૨૧. નવ સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉ
કર્મગ્રંથ-૬
નવ પ્રકૃતિઓ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ.
૩૨૨. આઠ સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. ૩૨૩. ત્રાણુનુ સત્તાસ્થાન ક્યા ક્યા ગુણસ્થાનકે હોય ? શાથી ?
ઉ
આ સત્તાસ્થાન સાતમાંથી આઠમા ગુમસ્થાનકમાં રહીને આહારક ચતુષ્ઠ બાંધી જિનનામની નિકાચનાવાળા જીવો અગ્યારમા સુધી જઈ આવી ચોથે આવેલા હોય તેઓને ૪ થી ૯/૧ ભાગ સુધી તથા ૧૧ ગુણ. સુધી હોય છે.
૩૨૪. ત્રાણુનુ સત્તા ૧ થી ૩ ગુણસ્થાનકમાં શાથી ન હોય ?
ઉ
પહેલા ગુમસ્થાનકમાં રહેલ જીવોને જિનનામ તથા આહારક ચતુષ્ક સાથે સત્તામાં હોતી નથી માટે ન હોય. બીજા ત્રીજા ગુણસ્થાનકે જિનનામની